દક્ષ પ્રજાપતિ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

406

દક્ષ પ્રજાપતિ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ભાવનગર ના થોરડી ગામ તણસા ગામ ભંડારીયા ગામ વેળાવદર ગામ માં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો તેમાં સમાજના બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગામના આગેવાનો પ્રજાપતિ સમાજના આગેવાનો તથા વડીલો ની ઉપસ્થિતિ માં દર વર્ષની જેમ આ વર્ષે પણ સફળતાપૂર્વક કાર્યક્રમ યોજાયો હતો.

Previous articleબાબરા તાલુકાના નીલવડા ગામે નદી ઉપરના ક્રોઝવેના કારણે હાલાકી ગ્રામજનોમાં આક્રોશ
Next articleભાવ. સ્વ. નિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કાળી પટ્ટી ધારણ આવેદન પાઠવ્યું