Uncategorized ગારિયાધાર ભાજપ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા By admin - March 13, 2018 733 ગારિયાધાર યુવા ભાજપ શહેર સંગઠન દ્વારા આજરોજથી શરૂ થનાર બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને એમ.ડી. પટેલ હાઈસ્કુલ અને આર.એમ. શાહ કન્યા વિદ્યાલય ખાતે મીઠુ મો કરાવી શુભેચ્છા પાઠવી હતી.