દામનગર શહેર માં મનો કામના મેલડી માતાજી ના મંદિર ખાતે નવરાત્રી મહોત્સવ ની ભવ્ય ઉજવણી શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારો માં થી અવરીત આવતા ભાવિકો નવરાત્રી જોવા કતારો લગાવતી શક્તિપીઠ દામનગર મનો કામના મેલડી માતાજી મંદિર ખાતે હજારો શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારો માં થી અવરીત આવતા ભાવિકો રોજ રાત્રે અલ્પહાર ની વ્યવસ્થા ને રોશની નો ઝળહળાટ ભવ્ય કમાન દરવાજા ને શુશોભન હજારો ભવિકો માટે ઉત્તમોત્તમ સુવિધા સાથે ભવ્ય નવરાત્રી મહોત્સવ દામનગર શહેર ના રેલવે સ્ટેશન રોડ પર આવેલ મનોકામના મેલડી માતાજી મંદિરે જોવા મળતી અકડેઠઠ જાકમજોળ નવરાત્રી મહોત્સવ પાર્કિગ કે બેસવા ની જગ્યા પણ ટૂંકી પડે એટલી મેદની મનોકામના મેલડી માતાજી મંદિર સેવક સમુદાય અને સ્થાનિક પોલીસ હિમગાર્ડ વ્યવસ્થા સતત ખડે પગે તહેનાત રહે છે મનોકામના મેલડી મંદિર સેવક સમુદાય દ્વારા અદભુત આયોજન ભવ્ય નવરાત્રી મહોત્સવ શક્તિ પર્વ નું અદકેરું અનુષ્ઠાન કરતા ભાવિકો જોવા મળ્યા હતા.