મહુવા તાલુકાના લોયંગા ગામે નવરાત્રિ પર્વ અને દશેરાની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી જેમા બાપ સીતારામ મંડળ નવરાત્રિ યુવક મંડળ દ્વારા નવ દિવસ નવરાત્રિ કાર્યક્રમ અને બટુક ભોજન વિધાર્થીઓ ને ઈનામો થી નવાજવામાં આવ્યા હતા અને દશેરાના દિવસે રાત્રે રાવણ દહન કરવામાં આવ્યુ હતું નવરાત્રિ મહોત્સવ ઉજવ્યો હતો નવરાત્રિ મંડળ ના ઢાપા ઘુઘાભાઈ. પ્રવિણ ભાઈ જગદીશ ભાઈ બારૈયા. હિતેશ ભાઈ. અશોકભાઈ સહિત ના યુવાનો એ જહેમત ઉઠાવી હતી અને રાત્રે રાવણ દહન કરવામાં આવ્યુ હતું.