GujaratBhavnagar નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે બેન્કિંગ ઈન ઈન્સ્યોરન્સ વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું By admin - October 12, 2019 430 મહારાજા કૃષ્ણુકમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે કી.મો.માં અભ્યાસ કરતી. વિદ્યાર્થીનીઓ માટે બેન્કિંગ ઈન ઈન્સ્યોરન્સ વિષય ઉપર સમિત તેલંગનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.