રાજય કક્ષાની ખોખો સ્પર્ધા સ્પોટ્ર્‌સ કોમ્પલેક્ષ ખાતે યોજાઈ

686

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા રમતગમત કચરી ભાવનગર શહેર સંચાલિત શાળાકીય અંડર ૧૯ બહેનો વિભાગ  રાજ્ય કક્ષા ખોખો સ્પર્ધા નું આયોજન સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષ ખાતે તા.૧૧ થી ૧૩ ઑક્ટોબર દરમ્યાન કરવામાં આવેલ  જેમાં ગુજરાત રાજ્ય ની ૩૨ જિલ્લા ની ટીમના ૪૪૮ ખેલાડી, કોચ,મેનેજર ઉપસ્થિત રહેલ ૨૪  રેફરી તેમજ ૧૫ વ્યવસ્થા પકઓ એ સેવા આપેલ સ્પર્ધા ના પરિણામ માં પ્રથમ, તાપી દ્વિતીય, અમદાવાદ ગ્રામ્ય તૃતીય અમરેલી ચતુર્થ સુરત ગ્રામ્ય વિજેતા થયેલ સ્પર્ધાને સફળ બનાવવા માટે પ્રાત યુવા વિકાસ અધિકારી વિશાલ જોશી, તથા હરેશ મેટલિય,જયેન્દ્ર ભુંગલિય, વી.એમ જલીલા, બાબુ વાનેચા, કચેરી સ્ટાફ જહેમત ઉઠાવેલ.

Previous articleગેંગ કેસના ગુન્હામાં નાસતો-ફરોત આરોપી ઝડપતી એલસીબી
Next articleશરદ પુનમ નિમિત્ત ભાવેણાવાસીઓ ઉંધીયુ-પુરીની જીયાફત માણી