મહુવા નુ પી જી વી સી એલ તંત્ર સાવ કુંભ કરણ ની નિદ્રા મા હોય તેવુ લાગી રહ્યુ છે તેને લઈ ને તંત્ર ની પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગલ પર હોય તેમ નજર સમક્ષ દેખાઈ રહ્યુ છે
મહુવા મા પાવર સપ્લાયર ના અનેક મેઈન વાયરો સાવ જમીન થી માત્ર ૭- થી ૮ફૂટ પર જોવા મલી રહ્યા છે ત્યારે ખાસ કરી ને અહી ફાતેમા સોસાયટી નજીક મેઈન વાયરો નીચે હોવાથી અકસ્માત નો ભય લોકો મા જોવા મલી રહ્યો છે અહી નજીક માજ બસ સ્ટોપ પણ આવેલ છે અને અવાર નવાર સરકારી બસો આ રોડ પર થીજ પસાર થતી હોય છે ત્યારે ડ્રાઇવર ની ભૂલ કે જવાબદાર તંત્ર ના લીધે જો ન કરે નારાયણ અને કોઈ અકસ્માત સર્જાઈ અને જાનહાનિ થઈ તો જવાબ દાર કોન તેવા વેધક સવાલો લોકો મા ઉઠવા પામ્યા છે ત્યારે વહેલી તકે જવાબદાર તંત્ર દ્વારા વાયરો ઊચલેવા ની કામગીરી કરવાં મા આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે .