નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની એમ.કોમ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા તાજેતરમાં ઈસરોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તેની વિસ્તૃત માહિતી વિદ્યાર્થીનીઓને વૈજ્ઞાનિક સંશોધનો અને સ્પેસ સાયન્સ અને આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજી વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી હતી.