પંચદેવ મંદિર ખાતે પાટોત્સવ અને લઘુરૂદ્રનું આયોજન કરાયુ

732
gandhi1932018-3.jpg

ગાંધીનગરના ભટ્ટ મેવાડા અને ત્રિવેદી મેવાડા સમાજ દ્વારા પંચદેવ મંદિર ખાતે પાટોત્સવ અને લઘુરૂદ્રનું આયોજન કરાયુ હતું. આ દિવસે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં એકલીંગજી પ્રાગટ્ય મહોત્સવ યોજાય છે. ત્યાર સમાજ દ્વારા પંચદેવ મંદિર ખાતે યોજાયેલા પાટોત્સવમાં ૫૦૦ સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. 

Previous articleસરકાર દ્વારા ૮ જિલ્લામાં મોકડ્રીલ
Next articleહાર્દિક પટેલ જનજાગૃતિ યાત્રા દ્વારા ગુજરાત પ્રવાસ કરશે