સીઆઈએસએફ યુનિટ ભાવનગર એરપોર્ટ પર તારીખ ૧૪-૧૦-૧૯ થી ર૧-૧૦-૧૯ સુધી પોલીસ શહિદ સપ્તાહ મનાવવામાં આવ્યો. જેના અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યત્વે જાગૃરકતા રેલી તથા સ્કુલના વિદ્યાર્થીઓમાં પણ કાયક્રમ થકી જાગ્રુકતા લાવવામાં આવી. તા. ર૧-૧૦-૧૯ના રોજ ભાવનગર યુનિટના પ્રાંગણમાં પુલિસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો તથા સ્મૃતાંજલિ આપવામાં આવી.