Uncategorized બાળઉછેર માટે પાવરકિડ્ઝ પ્લે સ્કુલ પ્રયત્નશીલ By admin - March 19, 2018 746 શહેરના હિલડ્રાઈવ વિસ્તારમાં આવેલ પાવરકિડ્ઝ પ્લે સ્કુલ, નર્સરી તથા પ્લે હાઉસમાં આવવા માટે સક્ષમ બાળકો તથા વાલીઓ માટે બાળ ઉછેરનું ઉત્તમ અને આદર્શ ઘડતર પુરૂ પાડી રહ્યું છે. બાળ માનસને ધ્યાને લઈને આ પ્લે હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે.