જાફરાબાદ મામલતદારને આવેદન અપાયું

635
guj2032018-3.jpg

જાફરાબાદ મામલતદાર ચૌહાણને જાફરાબાદ કોગ્રેસ પક્ષ દ્વારા તેમજ જીલ્લા પંચાયતના ચેરમેન ટીકુભાઈ વરૂ દ્વાર અંબરીષભાઈ ડેરને વિધાનસભામાં ૩ વર્ષ માટે કરેલનું સસ્પેસન પાછું ખેચવા ૧૦૦ ઉપર કાર્યકર્તાઓમાં ટીકુભાઈ વરૂ, પ્રવિણભાઈ બારૈયા, તાલુકા સંગઠન મંત્રી લખમણભાઈ બાંભણીયા, છગનભાઈ વાઘેલા તાલુકા પંચાયત ચેરમેન સહિત બહોળી સંખ્યામાં મામલતદાર ચૌહાણ દ્વારા આવેદનપત્ર અપાયું હતું. 

Previous articleભૂગર્ભ જળના વધુ પડતા શોષણ અને સપાટી જળની સંગ્રહશક્તિ વધારવા આયોજનઃ પરબતભાઇ પટેલ
Next articleધંધુકા તાલુકા હેલ્થ કચેરી દ્વારા ખાનગી ડોકટરોને ટી.બી.જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું