અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી પટેલ શનૈકા પૌરીનકુમાર જેણે શ્રીમદ્દ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય ૭ મીનીટ ૧૮ સેકન્ડ માં કંઠસ્થ બોલીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ મા નામ નોંધાવી નવી પ્રસિદ્ધિ મેળવી છે.
હાલમાં શનૈકા પૌરીનકુમાર ૫ વર્ષ અને ૫ માસની ઉંમરમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રથમ બાળકી છે તેને આ સિદ્ધિ ૩ ઓકટૉમ્બર ૨૦૧૯ નાં રોજ પુર્ણ કરી હતી.