ભાવનગર શહેર માં સેવા નો પર્યાય શિશુવિહાર સંસ્થા નાં કાર્યકરોનું વાર્ષિક સ્નેહમિલન તા.૨૫ ઓકટોબર નાં રોજ એસ. પી.યુનિવર્સીટી ડીપાર્ટમેન્ટ ઓફ સોશ્યલ વર્કનાં અધ્યક્ષ પ્રા.ડૉ. શિવાનીબહેન, નિર્મળભાઈ, રાજુભાઈ, બકુલભાઈની અધ્યક્ષ સ્થાને યોજાયું હતુ. જેમાં વર્ષ દરમિયાન કરેલ કાર્ય તથા વર્ષ ૨૦૨૦ નાં કાર્યનું આયોજન વિશે સંસ્થાનાં કાર્યકરોએ રજુ કર્યું હતુ.અને ભાવનગર શિશુવિહાર સંસ્થા ની સેવા ઓ અંગે સવિસ્તાર વિસ્તૃત માહિતી આપી હતી