ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરતાં ભાવનગરવાસીઓ

721

દેશભરમાં પરંપરાગત રીતે દિવાળી પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગરવાસીઓ સવારથી  ફટાડકા ફોડવામાં વ્યસ્ત રહ્યા હતાં.નાના બાળકો, અબાલ વૃધ્ધ સૌ કોઈ ફટાકડા ફોડી દિવળી પર્વની ઉજવણી કરી હતી. વરસાદી વિઘ્ન વચ્ચે પણ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. શહેરમાં જોગસપાર્ક પાસે ફટાકડા ફોડવાની હરીફાઈ હોય છે. જેને જોવા લોકો ઉમટી પડે છે.

Previous articleદિવાળીની રાત્રીએ બજારમાં માનવ મહેરામણ ઉમટ્યો
Next articleકલાત્મક રંગોળીથી નવા વર્ષને આવકાર…