દામનગર શહેર માં કોટન ઇન્સ્ટ્રીઝ ખાતે ઈકબલભાઈ ડેરૅયા પરિવાર ના સહયોગ થી સમસ્ત મુસ્લિમ સમાજ આયોજિત સબરસતા સંમેલન યોજાયું નિવૃત ગુજરાત ડી જીએ આઇ સયેદ સાહેબ પૂર્વ આઈ પી એસ વકફ બોર્ડ ના સયેદ સાહેબ નો સામાજિક સંવાદિતા ની શીખ આપતો સંદેશ (એક બનો નેક બનો એકમેક ના પૂરક બનો) ની શીખ
દામનગર શહેર માં સમસ્ત મુસ્લિમ સમાજ આયોજિત સબરસતા સંમેલન માં સૌરાષ્ટ્ર ભર ના અનેકો શહેરી અને ગ્રામ્ય અગ્રણી ઓ ની હાજરી ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ અગ્રણી .બોટાદ મુસ્લિમ સમાજ અગ્રણી ઈરફાનભાઈ ખીમાણી. અમરેલી ઝીંગાબાપુ પીરેતરકિત સોયબબાપુ શિહોર મુસ્લિમ સમાજ અગ્રણી બગસરા સાવરકુંડલા ગઢડા બોટાદ ઢસા ગારીયાધાર લાઠી અમરેલી બાબરા દામનગર સહિત સૌરાષ્ટ્ર ભર ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં થી અનેકો મુસ્લિમ સમાજ અગ્રણી ઓ અને હિન્દૂ અગ્રણી લાઠી તાલુકા કોંગ્રેસ ના રામજીભાઈ ઇસામલિયા શહેર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ નારોલા રઘુવંશી સમાજ ના સંજયભાઈ તન્ના સુરેશભાઈ ત્રિવેદી દિનેશબાપુ રામાવત ખોજ સમાજ ના છોટુભાઈ મોટાણી દલિત સમાજ વિનુભાઈ જયપાલ બ્રહ્મસમાજ વિમલભાઈ ઠાકર નટુભાઈ ભાતિયા જેન સમાજ ના ભરતભાઈ શાહ સહિત અઢારે આલમ ની વિશાળ ઉપસ્થિતિ માં સબરસતા સંમેલન યોજાયું નિવૃત એસ પી વકફ બોર્ડ ના સયેદ સાહેબ ની અધ્યક્ષયતા માં યોજાયેલ સબરસતા સંમેલન માં સામાજિક સંવાદિતા ની હિમાયત કરતા અનેકો અગ્રણી ઓ ની શીખ કોમી એકતા ઇન્સાનીયત સૌથી મોટો માનવ ધર્મ ભારત દેશ ની એકતા અખંડીતા એ આપણી સોની સહિયારી ફરજ અંગે સયેદ સાહેબ ની માર્મિક ટકોર સાથે સામુહિક વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવાય સબરસતા સંમેલન માં પધારેલ અનેકો મહાનુભવો નું ઉષ્માભર્યું સ્વાગત કરતા અગ્રણી ઓ એકમેક ને ભેટી પડ્યા હતા સામાજિક સંવાદિતા નું સુંદર આયોજન કરતા ઉદારદીલ ડેરૈયા પરિવાર ની સર્વત્ર સરાહના કરતા અનેકો અગ્રણી ઓ
દેશ ની આઝાદી માં મુસ્લિમ સમાજે આપેલ યોગદાન બહાદુરશા જફર થી લઈ અનેકો મુસ્લિમ અગ્રણી ઓ એ દેશ ની એકતા માટે કરેલ સંઘર્ષ અંગે સુંદર વક્તવ્ય આપતા વકફ બોર્ડ ના પૂર્વ ચેમેન સયેદ સાહેબે વક્તવ્ય માં સામાજિક સંવાદિતા સદભાવના નો સંદેશ આપતા જ્વાવ્યું કે
દેશ જ્યારે મહાત્મા ગાંધી ની ૧૫૦ મી જન્મ જ્યંતી ઉજવી રહ્યો હોય આઝાદી ના આટલા વર્ષો પછી પણ આપણે બંધારણ ના ઉદેશો નું આચરણ ન કરી શકીએ?
મહાત્મા ગાંધી ની ૧૫૦ મી જન્મ જ્યંતી ઉજવાય સામાજિક સંવાદિતા ના હિમાયતી બનો એક બનો નેક બનો દેશ ના બંધારણ ના ઉદેશો નું આચરણ કરો ટુક સમય માં રામમંદિર અને બાબરી મસ્જિદ નો ચુકાદો આવી રહ્યો છે
ત્યારે દેશ ની સર્વોચ્ચ અદાલત જે ચૂકાદો આપે તે પણ દેશ માં ભાતૃપ્રેમ એકયતા ને બધુંત્વ થી રહેશું તેની વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવાય હજારો હિન્દૂ મુસ્લિમ ની વિશાળ હાજરી માં સામાજિક સંવાદિતા માટે સબરસતા સંમેલન યોજાયું હતું અને ન્યાયપાલિકા ના ન્યાય નો સર્વત્ર સ્વીકાર કરવા દેશવાસી ઓ ને આ સબરસતા સંમેલન માં શીખ અપાય હતી
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા