પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ

601
bvn2132018-12.jpg

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જય માળનાથ ગ્રુપ-ભાવનગર દ્વારા આજે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ શહિદ સ્મારક હલુરીયા ચોક ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પ૦૦ ઉપરાંત કુંડાનું ગ્રુપના સભ્યો તેમજ આગેવાનોના હસ્તે લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleભાજપ મહિલા મોરચા દ્વારા ફ્રી રૂબેલા રસીકરણ કેમ્પ યોજાયો
Next articleઘોઘાગેટ વિસ્તારમાં રોકડની લૂંટ ચલાવનાર શખ્સ ઝડપાયો