૧. બ્રિજીટલ નેશન નામના પુસ્તકનું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું? – નરેન્દ્ર મોદી
૨. સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન રીપોર્ટ ૨૦૧૯ અનુસાર ભારતમાં કેટલા ટકા બાળકોનું મૃત્યુનું કરણ કુપોષણ છે? – ૬૯%
૩. ભારતીય સેનાના સુદર્શન ચક્ર વાહિની અભ્યાસ ક્યાં શરુ થયું? – જેસલમેર
૪. ક્યાં કમાન્ડે અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ રક્ષા અભ્યાસ ૨૦૧૯ની બીજી આવૃત્તિની શરૂઆત કરી છે? – અંદામાન અને નિકોબાર કમાંડ
૫. સંયુક્ત રાષ્ટ્રો સામાન્ય બેઠકમાં કેટલા દેશોને UNHRC માટે પસંદ કરેલ છે? – ૧૪
૬. ક્યાં દેશની સેહાયે ગેમ ચુ એ દિલ્લી હાફ મેરેથોનમાં મહિલા વર્ગનો ખિતાબ જીત્યો છે? – ઇથોપિયા
૭. ઇન્ડિયા ઇન અ વોર્મિંગ વર્લ્ડ પુસ્તકનું વિમોચન કઈ યુનીવર્સીટી પ્રેસ દ્વારા કરવામાં આવશે? – ઓક્સફોર્ડ યુનીવર્સીટી
૮. ક્યાં રાજ્યના વિધાનપરિષદને સમાપ્ત કરવામાં આવી? – જમ્મુ કાશ્મીર\
૯. દિલ્લી શૃંખલાનો સમુદ્રી શક્તિ સેમીનાર ક્યાં આયોજિત કરવામાં આવ્યો? – કેરલ
૧૦. એલિસિયા અલોન્સનું નિધન થયું તે કોણ હતા? – ડાન્સર
૧૧. જૈવ મીથેન સંયંત્રનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? – કોઇમ્બતુર
૧૨. IBBIના પૂર્ણકાલીન સભ્યના રૂપમાં કોની નિમણુક કરી છે? – સુધાકર શુક્લા
૧૩. કોણે ચંદ્રમાં મિશન માટે નવા અંતરીક્ષ સુટનું અનાવરણ કર્યું છે? – NASA
૧૪. NASA દ્વારા પ્રથમવાર અંતરીક્ષમાં માત્ર મહિલાઓના Spacewalkનું આયોજન ક્યારે કર્યું? – ૧૮ ઓક્ટોબર
૧૫. વિશ્વ બંગલા શરદ સન્માન ક્યાં ક્ષેત્રમાં કરવામાં આવે છે? – દુર્ગા પૂજા આયોજન
૧૬. ૧૧મુ પરમાણુ ઉર્જા સંમેલનનું આયોજન ક્યાં દેશમાં કરેલ છે? – ભારત
૧૭. જોય ફોરમ ૨૦૧૯માં વિશ્વમાં ફિલ્મ ઉદ્યોગમાં તેના યોગદાન માટે કોને સન્માનિત કરવામાં આવ્યા છે? – શાહરૂખ ખાન
૧૮. પરમ્બીકુલમ – અલીયાર પરિયોજના ક્યાં બે રાજ્યો વચ્ચે છે? – કેરલ – તમિલનાડુ
૧૯. ક્યાં શહેરમાં બેટી બચાઓ – બેટી પઢાઓ હેઠળ એક મહિલા સશક્તિકરણ અભિયાન આયોજન કરેલ છે? – રાજૌરી
૨૦. સંયુક્ત રાષ્ટ્ર માનવધિકાર પરિષદનું નવું સભ્ય કયો દેશ બન્યો? – વેનેઝુએલા
૨૧. વિશ્વ સંખ્યાકી દિવસ ક્યારે મનાવાય છે? – ૨૦ ઓક્ટોબર
૨૨. સૌથી વધુ વરિષ્ઠ નાગરિક પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? – કે. પારાસન
૨૩. ભારત અને ક્યાં દેશ વચ્ચેના નૌસેના અભ્યાસ IMNX – ૨૦૧૯નું આયોજન કરવામાં આવશે? – મ્યાનમાર
૨૪. ક્યાં દેશને FATFના ગ્રે લીસ્ટમાંથી હટાવવામાં આવ્યા છે? – શ્રીલંકા
૨૫. IBAના નવા ચેરમેન કોણ બન્યું? – રજનીશકુમાર
૨૬. નિકારગુરવા ગણરાજ્યમાં ભારતના આગળ રાજદૂત તરીકે કોની નિમણુક કરવામાં આવી છે? – ઉપેન્દ્રસિંહ રાવત
૨૭. કર્નલ ચેવાંગ રીનચેન સેતુ ન ઉદ્દઘાટન કરવામાં આવ્યું? – લદ્દાખ
૨૮. સુલતાન જોહાર કપ હોકી ટુર્નામેન્ટ ૨૦૧૯ના વિજેતા કોણ બન્યું? – ગ્રેટ બ્રિટન
૨૯. વિશ્વ આયોડીન ખામી અને વિકાર દિવસ ક્યારે મનાવાય છે? – ૨૧ ઓક્ટોબર
૩૦. ક્યાં રાજ્યની સરકારે શાળા અને કોલેજોમાં કોલેજ અને યુનીવર્સીટીમાં મોબાઈલ ફોન ના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો? – ઉત્તરપ્રદેશ