રાણપુર જૈન સમાજની પાઠશાળાના બાળકોએ પાંજરાપોળના માંદા પશુઓને નવકાર મંત્ર સંભાળ્યો

576

બોટાદ જીલ્લાના રાણપુરમાં જૈન સમાજની પાઠશાળાના બાળકોએ રાણપુરની પાંજરાપોળની મુલાકાત કરી હતી.નેમિસુરી સમુદાયના સાધ્વીજી મ.સા.શ્રી મૈશ્રીયશાશ્રીજી તેમજ પાઠશાળાના બાળકોએ પાંજરાપોળની મુલાકાત લઈ ત્યાના માંદા પશુઓને નવકાર મહામંત્ર સંભળાવ્યો હતો.આ સમયે સક્રીય કાર્યકર રાજેશભાઇ.આર.શાહ તથા અતુલભાઈ શેઠ હાજર રહી બાળકો ને પાંજરાપોળના પશુઓ વિશે સમજાવ્યા હતા..

Previous articleઆપનો આજનો દિવસ તા.૧૨-૧૧-૨૦૧૯ મંગળવાર
Next articleઉમરાળા તાલુકાના ધોળા ખાતે કોગ્રેસ પક્ષ નુ સ્નેહ મિલન સમારોહ યોજાયો