ભાવનગર ડીએસપી ઓફીસ ખાતે વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ નિમતે રક્તદાન કેમ્પ આયોજન

675

વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ આજરોજ ભાવનગર ડીએસપી ઓફીસ ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું હતું. આ પૃસંગે યોજાયેલ રકતદાન કેમ્પ મા રકતદાતા DySP ચૌહાણસાહેબ PSI રેહવરસાહેબ RTO ઈન્સ્પેક્ટર અંકીતભાઈ પટેલસાહેબ તથા રકતદાતા મિત્રો હનુમંતસિહ ઈસ્માઈલભાઈ અજયસિહ સહિત ના ઉપસ્થિત રહ્યા હતા

Previous articleબોટાદ પોલીસે ડુંડી ગેંગ ઝડપી પાડતા ૯ મોટર સાઇકલની ચોરીનો ભેદ ઉકેલાયો
Next articleલાગણીની સરિતાનો સંગમ અનુભવના ઓટલે અંક ૩૫