ભાવનગર શહેરનાં હલુરિયા ચોકમાં આવેલ દિલીપભાઈ પાવગાંઠિયા ની દુકાનમાં આગ લાગી હતી. શહેરમાં પ્રખ્યાત દિલીપ ગાંઠિયાવાળાની કેબીનમાં કોઈ કારણો સર મોડીરાત્રીના સમયે દુકાનમાં આગ લાગી હતી.
પ્રાપ્ત જાણવા મળતી વિગતો અનુસાર મધ્ય રાત્રીએ અજાણ્યા શખ્સોએ સળગાવી હોવાનું અનુમાન ચર્ચાઇ રહ્યું છે. ત્યારે આગ લાગી કે લગાડવામાં આવી તે તપાસનો વિષય બન્યો.
આ ગાંઠિયાની દુકાનમાં અઠવાડિયામાં માં સતત કોઈ અજાણીયા શખ્સઓ ત્રીજી વાર આગ લગાડી છે. આ અંગે ની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં માં આવી હતી