ઝાલોદ ના શ્રીટીટોડી કુમાર આશ્રમ શાળા ભીલસેવા મંડળ દાહોદ જિલ્લા ના ઝાલોદ ખાતે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતા તા૨૯/૧૧ ને શુક્રવાર ના રોજ સ્વ ઠક્કરબાપા ની ૧૫૦ મી જન્મ જ્યંતી ની ઉજવણી પ્રસંગે થતા ગુરુજી શ્રી અંબાલાલ વ્યાસ ની પ્રતિમા અનાવરણ ભીલસેવા મંડળ ઠક્કરબાપા રોડ ખાતે તા૨૯/૧૧ ને શુક્રવાર ના સવારે રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી વરદહસ્તે પ્રતિમા અનાવરણ પ્રસંગે આદિજાતિ અને વન પર્યાવરણ મંત્રી ગણપતભાઈ વસાવા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોંર ગ્રામ ગૃહનિર્માણ અને પશુપાલન અને ગૉસંવર્ધન મંત્રી બચુભાઇ ખાબડ કુલનાયક શ્રી ગુજરાત વિદ્યાપીઠ અનામીકભાઈ શાહ શ્રી વિજયભાઈ ખરાડી જિલ્લા કલેકટર શ્રી દાહોદ યોગેશભાઇ પારગી જિલ્લા પ્રમુખ શ્રી પંચમહાલ દાહોદ ક્રાંતિકારી શ્રી માર્ગીયસ્મિતજી નરસિંહભાઈ હડિયા પૂર્વ સાંસદ સોમજીભાઈ ડામોર ધારા સભ્ય શ્રી ભાવેશભાઈ કટારા ધારાસભ્ય શ્રી વજેસિંહ પણદા ધારા સભ્ય કુબેરભાઈ ડીડોર પૂર્વ સાંસદ શ્રીમતિ પ્રભાબેન તાવીઆડ ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ધારાસભ્ય શ્રી મતી ચંદ્રિકાબેન બારીયા ધારાસભ્ય શ્રી શલેશભાઇ ભાભોર પૂર્વ સાંસદ શ્રી બાબુભાઇ કટારા શ્રી સુધીરભાઈ લાલપુરવાલા ડિરેકટર પ્રવાસન નિગમ સહિત અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં પૂજ્ય ઠક્કરબાપા ની ૧૫૦ મી જન્મ જ્યંતી એવમ સ્વ ગુરૂજી શ્રી અંબાલાલ વ્યાસ ની પ્રતિમાં અનાવરણ સમારોહ ગુજરાત રાજ્ય માં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના વરદહસ્તે યોજાશે