વે.રે.એ.યુ. દ્વારા વિરોધ પ્રદર્શન

751
bhav2332018-2.jpg

રેલ્વે હેડ ક્વાર્ટર દ્વારા હોસ્પિટલની ર૩ પોસ્ટ વિના કારણે ખોટુ વર્ક કરી સરન્ડર કરવા માટે પ્રપોઝલ કરેલ જેનો વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા વિરોધ કરેલ અને રેલ્વે હોસ્પિટલ સામે ધરણા-સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેમાં યુનિયનના સભ્યો મોટીસંખ્યામાં જોડાયા હતા.  

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ફેરવેલ પાર્ટી
Next article તંત્રએ ખોદેલા ખાડામાં ગાય પડી