તંત્રએ ખોદેલા ખાડામાં ગાય પડી

1892
bhav2332018-1.jpg

શહેરના ઘોઘાગેટ વિસ્તારમાં આવેલ મહિલા બાગ ખાતે ભાવનગર મહાપાલિકાના ડ્રેનેઝ વિભાગ દ્વારા વિશાળ ખાડો ખોદવામાં આવ્યો છે. આ ખાડામાં સવારના સમયે ગાય પડી જતા ગૌપ્રેમીઓને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર બનાવની જાણ ફાયર બ્રિગેડને જાણ થતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ભારે જહેમત બાદ ગાયને હેમખેમ બહાર કાઢી હતી.       

Previous article વે.રે.એ.યુ. દ્વારા વિરોધ પ્રદર્શન
Next article ડાયનેમિક ગૃપ તથા ઓક્સફર્ડ સ્કુલ દ્વારા ‘વિશ્વ જળ દિન’ની ઉજવણી કરવામાં આવી