દામનગર શહેર ની મોર્ડન ગ્રીન સ્કૂલ ખાતે થી તાલુકા આરોગ્ય કચેરી દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જયેશ.પટેલ ની અધ્યક્ષતા શાળા આરોગ્ય તપાસણી નો પ્રારંભ લાઠી તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ આર સી એસ કે એમ એ શ્રી ડો પારૂલબેન સી દંગી ડો હિતેશ પરમાર સ્ટાફ રાધિકાબેન વઢેલ મેહુલભાઈ બગડા રણજીતભાઈ વેગડા જરખિયા પી એ સી સ્ટાફ ની હાજરી આ શાળા આરોગ્ય તપાસણી નું ઉદ્ધટન દામનગર પાલિકા પ્રમુખ હરેશભાઇ પરમાર શહેર ભાજપ પ્રમુખ પ્રીતેશભાઈ નારોલા ના વરદહસ્તે કરાયું હતું
દામનગર શહેર ની તાલુકા શાળા નંબર ૧ મોર્ડન ગ્રીન ખાતે
શાળા આરોગ્ય કેમ્પઇન માં વિદ્યાર્થી ઓ ને ડો આર આર મકવાણા અને ડો પારૂલબેન સી દંગી એ આરોગ્ય લક્ષી સારી સુટેવ અંગે અવગત કરતું માર્ગદર્શન આપ્યું હતું શાળા આરોગ્ય તપાસણી ના કેમ્પઇન માં બાળકો ને સારી સુટેવ અને આરોગ્ય અધિકારી ઓ દ્વારા સુંદર માર્ગદર્શન સાથે પર્યાવરણ પ્રકૃતિ ની જાળવણી સ્વચ્છતા ની હિમાયત કરાય હતી શાળા સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા કરાય હતી શાળા આરોગ્ય તપાસણી માં શહેર માં થી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી ઓ આશા વર્કર બહેનો આંગણવાડી વર્કર હેલ્પર સહિત શહેરી વિસ્તાર ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં શાળા આરોગ્ય તપાસ નો પ્રારંભ કરાયો હતો