એગ્રોસેલ લિમિટેડનાં સહયોગથી શિશુવિહાર દવારા જુના રતનપર વિધાર્થીઓની હીમોગ્લોબીન તપાસ કરાઈ

503

એગ્રોસેલ લિમિટેડનાં સહયોગથી શિશુવિહાર દવારા જુના રતનપર પ્રાથમિક શાળામાં 31 વિધાર્થીઓની હીમોગ્લોબીન તપાસ કરવામાં આવેલ. તેમજ 17 વિધાર્થીઓને દવાનું વિતરણ કરવામાં આવ્યું.તે ઉપરાંત તા 26/11/2019 નાં રોજ કલાવતી એલ શાહ નાં સહયોગથી આરોગ્ય શિબિર મા 32 બાળકોની આંખ તપાસ કરવામાં આવી.તે પૈકી 11 ચશ્માનું વિતરણ કરવામાં આવેલ.આ આરોગ્ય કેમ્પમાં V.R.T.I નાં શ્રદ્ધાબેન ઉપસ્થિત રહયા હતાં. શિશુવિહાર સંસ્થાનાં કાર્યકર હિરેનભાઈ,મીનાબેન,રેખાબેન તથા રાજુભાઈ એ સેવા આપેલ.

Previous articleરાજ્યકક્ષાનું ૪૭મું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન પાલીતાણાના આદપુર ખાતે યોજાશે
Next articleબાબરા ભૂગર્ભ ગટર અને રેઢીયાર પશુ નો ત્રાસ દુર કરવા વકીલ મંડળ ની ચીમકી