આજે સંવિધાન દિવસ નિમિત્તે સંસદમાં દેશના મહામહિમ રાષ્ટ્રપતિ-ઉપ રાષ્ટ્રપતિનું તથા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સંબોધન યોજાયું. જે સંબોધન હિંમતનગર શહેર અને તાલુકા ભાજપની ટીમ સાથે મળી ને નિહાળ્યું, તથા અંત માં સંવિધાનનું પુસ્તક “આપણે અને આપણું બંધારણ” નું પૂજન કરી પુષ્પ અર્પણ કર્યા. કાર્યક્રમને સફળ બનાવવા શહેર-તાલુકા ભાજપના કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા.