Gujarat 70માં બંધારણીય દિવસ નિમિત્તેગુજરાત વિધાનસભાને રોશનીથી શણગારવામાં આવી છે By admin - November 27, 2019 686 70માં બંધારણીય દિવસ નિમિત્તે માનનીય અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની સૂચનાથી લોકશાહીનું મંદિર એવી ગુજરાત વિધાનસભાને રોશનીથી શણગારવામાં આવી છે એમ, ગુજરાત વિધાનસભા સચિવાલયને યાદીમાં જણાવાયું છે.