દામનગર શહેર માં હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થપના દીને પ્રભાતફેરી પરેડ વૃક્ષારોપણ સહિત કે કે નારોલા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ ને સ્ટેશનરી ભેટ આપી હોમગાર્ડ સ્થાપના દીન ની ઉજવણી કરી જીલ્લા કમાન્ડન્ટ અશોક ભાઈ જોષી ના માર્ગદર્શન હેઠળ દામનગર ઓફિસર કમાન્ડિંગ નરેશ કુમાર રાજ્યગુરૂ ના નેતૃત્વ માં શહેર ની મુખ્ય બજારો માં પ્રભાતફેરી પરેડ અને વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન સહિત ના કાર્યક્રમો કરી દામનગર શહેર ના હોમગાર્ડ યુનિટ દ્વારા સ્થપના દીન ની સુંદર રીતે ઉજવણી કરાય હતી