આંગળીના ટેરવે ટાંકયા વિછુડા..

735
bvn2532018-1.jpg

કલાનગરી ભાવનગર અનેક કલાકારો પોતાની કલા દેશ વિદેશમાં બતાવી રહ્યા છે. ત્યારે ભાવનગરના રઘુવિરસિંહ ગોહિલ ભારતભરની આર્ટ ગેલેરીમાં પોતાની કલાની પ્રદર્શની કરી ચુકયા છે. આપેલ ચિત્રમાં ઓરીજનલ કાઠીયાવાડી સ્ત્રી ભરત ભરતી અહી બતાવી છે. 

Previous articleજાફરાબાદમાં અગરીયાઓને રક્ષણાત્મક કીટનું વિતરણ
Next articleમુલ્ય શિક્ષણ વિષયે બાળકોના ચિત્રો