સુરત જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નો માનવીય અભિગમ માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતો સંદેશ

810
સુરત શહેર માં જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ  ટ્રસ્ટ ના યુવાનો દ્વારા માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરી જરૂરિયાત મંદ સુધી પહોંચી એક માનવ નો સૌથી મોટો ધર્મ માનવ ધર્મ હોય છે તે દર્શાવતી માનવીય ફરજ અદા કરી યુવાનો એ રવિવાર ના રોજ જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ના યુવાનો એ એક ગરીબ પરિવાર ના એક દીકરા ની નાની સેવા કરી આપી છે રૂપિયા ૪૫ હજાર  રોકડ અને પાંચ હજાર ની અનાજ કિટ અર્પણ કરી આ ગરીબ પરિવાર ના એક ના એક  દીકરા ની સેવા થી ખૂબ ખુશી વ્યક્ત કરી યુવાનો એ આવી નાની નાની સેવા અલિપ્ત ભાવે કરે છે અને અંતરઆત્મા થી ખુશી વ્યક્ત કરી અનહદ આનંદિત થયા હતા તમામ યુવાનો એ મળી સુંદર કાર્ય કરી માનવતા દર્શાવી જરૂરિયાત મંદ ને ઉપીયોગી થવા નો સંદેશ આપ્યો હતો
Previous articleગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા વધે અને પૂરક રોજગારી મળે તે હેતુથી ‘આમળા’ની વિવિધ બનાવટો અંગે કાર્યશાળા યોજાઇ
Next articleદામનગર શહેર ની તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત ઝેડ એમ અજમેરા ઈંગ્લીશ સ્કૂલ ખાતે શાળા આરોગ્ય તપાસ અંતર્ગત ઉજવણી કરાય