દામનગર શહેર માં રાષ્ટ્રીય સુપોષણ અભિયાન ની ડો પારૂલબેન દંગી ની અધ્યક્ષતા માં ઉજવણી દામનગર શહેર માં આંગણવાડી કેન્દ્રો ખાતે ઉજવણી કરાય દામનગર શહેર ના સીતારામનગર આંગણવાડી કેન્દ્ર તેમજ લાઠી તાલુકા ના ગ્રામ્ય તાજપર આંગણવાડી કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય સુપોષણ અભિયાન અંતર્ગત સહી પોષણ દેશ રોશન ના બેનર હેઠળ રાષ્ટ્રીય સુપોષણ અભિયાન અંતર્ગત ઘર ઘર પોષણ યુક્ત આહાર ની સમજ સાથે આંગણવાડી વર્કર હેલ્પર બહેનો દ્વારા સપ્ટેમ્બર માસ દરમ્યાન રાષ્ટ્રીય સુપોષણ અભિયાન અંતર્ગત રેલી મુક અભિનય નાટય રસોઈ શો વાનગી સ્પર્ધા ઓ સહિત જન જાગૃતિ માટે સુંદર કામગીરી ની ભવ્ય ઉજવણી કરી હતી ઉત્તમ બાળ ઉછેર પોષણ સગર્ભા ધાત્રી બહેનો ની સાર સંભાળ આહાર વિહાર અંગે સુંદર સમજ આપતા રાષ્ટ્રીય સુપોષણ અભિયાન દ્વારા યોજાયેલ દરેક કાર્યક્રમો ને સુંદર સફળતા બાદ ભવ્ય ઉજવણી કરાય હતી દામનગર શહેર તેમજ તાજપર ગામ ખાતે આંગણવાડી કેન્દ્રો ખાતે આરોગ્ય અધિકારી ડો પારૂલબેન દંગી ની અધ્યક્ષતા માં કરાય હતી આંગણવાડી વર્કર હેલ્પર બહેનો આશા વર્કર આરોગ્ય સ્ટાફ ની બહેનો સહિત વાલી ઓ ની ઉપસ્થિતિ માં રાષ્ટ્રીય સુપોષણ અભિયાન ની ભવ્ય ઉજવણી કરાય