વલ્લભી વિદ્યાપીઠ દ્વારા બે દિવસીય રમતોસ્તવ નું આયોજન કરાયું હતું.જેમાં વિવિધ રમતોત્સવ બે દિવસ ચાલશે વલભી વિદ્યાપીઠ ગુરુકુળ કેરીયા ઢાળ ખાતે શિયાળુ રમતોત્સવ નો પ્રારંભ કરાવતા બરવાળા નગરપાલિકા પ્રમુખ પ્રતાપસિંહ બારડ અને સંચાલક હરેશ ડોડીયા તેમજ આજુબાજુના ગામના અન્ય મહાનુભવો ની હાજરીમાં પ્રારંભ કરાયો હતો.
તસ્વીર : ધર્મેન્દ્રસિંહ સોલંકી