ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા અંતર્ગત 376મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ

624

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા અંતર્ગત 376મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તા.27 ડિસેમ્બરનાં રોજ યોજાયો. શિવાનંદ આઈ હોસ્પિટલનાં સહયોગથી યોજાયેલ શિબિર માં 229 દર્દીઓની આંખ તપાસ બાદ 29 દર્દીઓને દાતા સ્વ. ગુણવંતભાઈ વડોદરિયાની સ્મુતિમાં શ્રી સુનિલભાઈ વડોદરિયા દવારા જમાડીને વીરનગર ખાતે સેન્ટ્રલ આઈ હોસ્પિટલમાં મોતિયાની સર્જરી માટે મોકલવામાં આવ્યાં હતાં.

Previous articleસફળતાનો પર્યાય – દુઃખનું રહસ્ય – – સાધુ વેદપ્રકાશદાસ (વચનામૃત : જીવનમાર્ગદર્શક– ૩૮)
Next articleફિલ્મ પંગામાં કંગના રનૌત માતાના રોલમાં નજરે પડશે