ટાઇટલ ઓફ ભાવનગર 2k19 શો મા. જેનું આયોજન કર્યું છે અલ્ફાઝભાઈ કાલવા , દીપભાઈ મકવાણા અને ગૌરાંગભાઈ બાંભણીયા 28 ડિસેમ્બર ના રોજ યશવંતરાય નાટ્ય ગૃહ મા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુંશો કોરિયોગ્રાફર તરીકે રોની મારૂ સેલીબ્રીટી મેનેજમેન્ટ ધ એસ આર ઈવેન્ટ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું સ્પેશ્યલ સપોર્ટ ક્રેઝી ડાન્સ ક્લાસ સેલીબ્રીટી જજ વિશ્વાસ સોની કશ્યપ સોની નીહારીકા યાદવ ચીફ ગેસ્ટ સુનીલ ચોધરી તથા સાવન પટેલ અને સેલીબ્રીટી ગેસ્ટ તરીકે હીરેન ઠકકર એ હાજરી આપી હતી આ શો માં 3 કેટેગરીમાં ટોટલ 20 એવોર્ડ આપવામાં આવ્યા હતા
મી.ભાવનગર એઝાઝ પઠાણ
મીસ. ભાવનગર પ્રિયલ ભટ્ટ
પ્રીન્સ ભાવનગર આદીલ બેલીમ
પ્રિન્સેસ યશ્વી મહેતા ને આપવામાં આવ્યું હતું