શીશુવિહાર સંસ્થાના ઉપક્રમે શ્રી મીનાબહેન પ્રમોદચંદ્ર હેમાણી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર અંતર્ગત તા:- ૦૪/૧/ ૨૦૧૯ના શનિવારના રોજ પતંગ બનાવવાનની તાલીમ આપવામા આવેલ. વર્ષ ૨૦૧૭ થી શરૂ થયેલ જીવન શિક્ષણ તાલીમ હેઠળ ૯૯મી તાલીમમાં શ્રી ચેતના બહેન ટેભાણી દવારા ૭૧ બાળકોને તાલીમ આપવામા આવી હતી.