બોટાદ જીલ્લાના રાણપુર ખાતે શ્રીમતિ.ચંપાબેન સુખલાલ ગદાણી હાઈસ્કુલ ખાતે પ્રાથના સભા યોજાય હતી.ઓસ્ટ્રેલિયા ના જંગલોમાં લાગેલી આગમાં 50 કરોડ જેટલા નાના મોટા પ્રાણીઓ મૃત્યુ પામ્યા ના અહેવાલ જાણી ને શ્રીમતી સી એસ ગદાણી હાઈસ્કૂલ રાણપુર ના વિધાર્થીઓ ના હૃદય માં અરેરાટી વ્યાપી ગઈ હતી.અને મૃત્યુ પામેલ પ્રાણી ઓના આત્માની શાંતિ માટે વિધાર્થીઓ અને સ્ટાફ દ્રારા પ્રાર્થના કરવામાં આવી હતી..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર