31 માં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર તથા આર.ટી.ઓ.કચેરી ભાવનગર અને ટ્રાફિક શાખા ભાવનગર સંયુક્ત સહકારથી તારીખ:12-01-2020 ને રવિવારના રોજ પીલગાર્ડન ,જશોનાથ ચોક પાસે , ભાવનગર ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
જેમાં શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ તથા કમર્ચારીઓ આ ઓપન ભાવનગર ચિત્ર સ્પર્ધામાં ભાગ લઇ લીધો હતો. આ સ્પર્ધાનો વિષય ટ્રાફિક અવેરનેસ તથા રોડ સેફટી રહ્યો હતો. ચિત્રો બનાવનારને સન્માનિત કરવામાં આવ્યા હતા.