નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા ચોથો ફેશન શો યશવંતરાય ખાતે યોજાયો

1347

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે

ડિપ્લોમાં ફેશન ડિઝાઈનિંગ વિભાગ દ્વારા 13ને સોમવારના રોજ યશવંતરાય નાટ્યગૃહ ખાતે GLITZ & GLAM શિષર્ક અંતર્ગત ચોથો ફેશન શો યોજાય ગયો.

 

આજની યુવા પોતાની જાતે પગભર બને અને અલગ અને સુંદર ખ્યાતનામ ફેશન ડિઝાનરો તૈયાર કરી તેને આગળ આવે તેવા ઉમદા હેતુથી સતત ચોથા વર્ષ નંદકુંવરબા કોલેજ દ્વારા ફેશન શો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Previous articleશહેર કોંગ્રેસ દ્વારા અંકુર શાળાના બાળકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ
Next articleબોરતળાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પોતાના ઘરે ગળાફાંસો ખાય જીવન ટુંકાવ્ય