બાલાસિનોર ખાતે ટ્રાફીક સલામતી સપ્તાહ અને પોલીસ પોથી અંક જાન્યુઆરી 2020 ના વિમોચન પ્રસંગે. ગૌતમભાઈ દવે દ્વારા મહિસાગર લુણાવાડા ના એસ પી ઉષા રાડા મેડમને મોમેન્ટો આપી સન્માનીત કર્યા હતા.
ઉપસ્થિત કાર્યક્રમ ના અધ્યક્ષ રાજેશભાઈ પાઠક સર ચેરમેન અન્ન અને નાગરિક પુરવઠા નિગમ, લોકસભા ના સાંસદ રતનસિંહજી સર,ધારાસભ્ય અજીતસિંહજી સર, મુળજીભાઈ રાણા સર,મહીસાગર કલેકટર નેહાકુમારી સર(IAS), જીલ્લા પોલીસ અધિક્ષક ઉષાબેન રાડા સર (IPS),નિવાસી કલેકટર આર આર ઠક્કર સર(GAS),DYSP એન.વી.પટેલ સર, નરેશભાઈ દેસાઈ સર,મામલતદાર સર, જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ,પોલીસ સ્ટાફ, માલવીયા સર(LCB PSI),બાલાસિનોર ના પોલીસ ઇન્સપેક્ટર પ્રકાશ ભાઈ પંડયા સર,મિત્તલ બેન પટેલ(PSI) સર,પત્રકાર મિત્રો,નગરજનો અને હિતેશભાઈ ,કલ્પેશ ભાઈ,માધવી બેન,ગૌતમ દવે ઉપસ્થિત માં સફળ કાર્યક્રમ.