લાઠી વચ્ચે છભાડીયા થી ભીંગરાડ ગામ જતા બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

615

દામનગર-લાઠી વચ્ચે છભાડીયા થી ભીંગરાડ ગામ જતા પોપતભાઈની વાડી પાસે પિકપ બોલેરો અને બાઈક અથડાતા પિકપ બોલેરો રોડની સાઈડમાં પલટી ખાઈ જતા બેઠેલા લોકોને નાની-મોટી ઈજા થતા સારવારમાં ખસેડેલ છે.

જ્યારે બાઈક ખાળીયામાં ઉતરી જતા ચાલક ને પણ ઈજા થતા સારવારમાં ખસેડેલ છે.બનાવની જાણ થતાં ભીંગરાડ અને છભાડીયા ગામના લોકો મદદ માટે દોડી ગયા હતા.ત.સૌ.અતુલ શુકલ દામનગર.

Previous articleટંકારામાં શનિવારે વિજ્ઞાન જાથા ચંદ્રકાન્ત મંડીરનું બહુમાન કરશે
Next articleગીર સોમનાથ જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં ૯૦૦ થી કલાકારોએ રજુ કરી કલાકૃતિઓ