એગ્રોસેલ લિમિડેટના સહયોગથી શિશુવિહાર સંસ્થા દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓ માટે હિમોગ્લોબીન તપાસ કરવામાં આવી

431

એગ્રોસેલ લિમિટેડનાં સહયોગથી શિશુવિહાર દવારા તા.25 જાન્યુઆરી નાં રોજ ભૂભંલી હાઈસ્કૂલ શાળામાં 92 વિધાર્થીઓની હીમોગ્લોબીન તપાસ કરવામાં આવેલ. તેમજ 7 વિધાર્થીઓને દવાનું વિતરણ કરવામાં આવ્યું.આ આરોગ્ય કેમ્પમાં V.R.T.I નાં શ્રી શ્રદ્ધાબેન ઉપસ્થિત રહયા હતાં. શિશુવિહાર સંસ્થાનાં કાર્યકર શ્રી રેખાબહેન, તથા શ્રી રાજુભાઈ એ સેવા આપેલ.

Previous articleઘરફોડ ચોરીના એક લાખના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો
Next articleઈગ્લીશ દારૂના જથ્થો તથા હુંડાય એસેન્ટ કાર મળી કુલ કિ.રૂ.૧.૪૦ લાખનો મુદામાલ ઝડપાયો