વલભીપુર શહેરમાં શંકરા આઈ હોસ્પિટલ દ્વારા વિના મુલ્યે આંખની તપાસ નુંઆયોજન કરવામાં આવ્યું

583

આજરોજ વલભીપુર શહેરમાં શંકરા આઈ હોસ્પિટલ દ્વારા આયોજીત વલ્લભીપુર માં સ્વં ભુપતભાઇ પી લંગાળિયા ના સ્મરણાથે જેન દેરાસર માં યોજાયો વિના મુલ્યે આંખની તપાસ તેમજ વિના મુલ્યે મોતિયાના ઓપરેશન નું નિકુંજભાઈ ભુપતભાઇ લંગાળિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમા બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો ….120 દર્દીઓ એ લીધો લાભ ને મોતિયા ના ઓપરેશન માટે 25 લોકોએ લીધો લાભ માનવ સેવા એજ પ્રભુ સેવા ના ઉદ્દેશ સાથે…. રિપોર્ટ. ધર્મેદ્ર સિંહ સોલંકી વલભીપુર

Previous articleછેલ્લા બે વરસથી સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપાયો
Next articleસુરત જેલનો ખુન કેસનો પેરોલ જમ્પ કરેલ આરોપી ને ઝડપી લેતી ભાવનગર એલીસીબી