GujaratBhavnagar સુશીલાબેન રમણીકલાલ મહેતા મેડિકલ સેન્ટરના ઉપક્રમે શિશુવિહારમાં બે દિવસ તબીબી કેમ્પ રાખવામાં આવ્યો છે.. By admin - February 15, 2020 831 સુશીલાબેન રમણીકલાલ મહેતા મેડિકલ સેન્ટરના ઉપક્રમે શિશુવિહારમાં બે દિવસ તબીબી કેમ્પ રાખવામાં આવ્યો છે….. જેમાં 126 દર્દીઓએ લાભ લીધો હતો અને ડોક્ટર જાની દ્વારા સૌને સારવાર અને દવા આપવામાં આવી હતી….