તાલુકા હેલ્થ ઓફિસ વલ્લભીપુર ઉમરાળા
આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસ વલ્લભીપુર ઉમરાળા સંયુક્ત ઉપક્રમે સેજા હેઠળના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત વલભીપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેઘા લેપ્રોસ્કોપી અને TL કેમ્પ યોજવામાં આવેલ જેમાં વલભીપુર તાલુકા માંથી લેપ્રોસ્કોપી કેસ 12. અને ટી એલ કેસ ૮ ફુલ 20 થયેલ છે તેમજ ઉમરાળા તાલુકા માંથી લેપ્રોસ્કોપી કેસ 11 અને ટી એલ 6 કેસ કુલ 3૭ કેસ થયેલ છે
તાલુકા હેલ્થ કચેરી વલભીપુર અને ઉમરાળા … લેપ્રો 23 અને ટી એલ 14. અને કુલ ૩૭, ઓપરેશન થયેલ છે
આ કેમ્પમાં લેપ્રોરો સર્જન તરીકે ડોક્ટર આર જી યાદવ સાહેબ સી.એચ.સી સિહોર અને ટી એલ સર્જન તરીકે ડોક્ટર બીપી બોરીચા સાહેબ dmo ભાવનગર દ્વારા કેમ્પ ને સફળ બનાવવામાં આવેલ છે આ કેમ્પને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી ડોક્ટર જીગરકુમાર કાકડીયા તથા તમામ સ્ટાફ તથા chc ના અધિક્ષક ડોક્ટર છેટા સાહેબ તથા સી.એચ.સી નો સર્વ સ્ટાફ દ્વારા સારી જેહમત ઉઠાવવામાં આવેલ અને કેમ્પને સફળ બનાવવામાં આવેલ આ કેમ્પ સઘળું સુપરવીઝન તથા મોનીટરીંગ શ્રી આર.આર મોરી T H S … વલભીપુર અને .. આર.ડી ઉપાધ્યાય THS ઉમરાળા તેમજ સરોજ બેન પોપટાણીTHV વલભીપુર ઉમરાળા દ્વારા. અને આ બંને તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તમામ સ્ટાફ ભાઈઓ તથા બહેનો તેમજ મેડીકલ ઓફિસર શ્રી ઓ દ્વારા પૂર્ણ જહેમત ઉઠાવવામાં આવી હતી અને કેમ્પમાં લાભાર્થીઓ ને લાવવા મુકવા ખિલખિલાટ ગાડી નો સારો સહકાર પ્રાપ્ત થયેલ છે.
રિપોર્ટર :
ધમૅન્દ્ર સિંહ સોલંકી વલ્લભીપુર