ભારતીય નાગરિકત્વ ધરાવતા લોકોની સુરક્ષા માટે તાજેતરમાં મંજુર થયેલ નાગરિકતા બીલ(CAA) ના સમર્થનમાં સ્વામી વિવેકાનંદ યુવક મંડળ,દામનગર અને સમર્થકો આયોજીત આજે તા.૧૯-૨ ને બુધવારના નગરપાલિકા કચેરી,દામનગર પાસેથી CAA બીલના સમર્થનમાં યોજાયેલ રેલીમાં બહોળી સંખ્યામાં સ્વયંભૂ જોડાય ને ભારત માતાકી જય વંદે માતરમના બુલંદ નારા સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ચોક(સર્કલ)પાસે પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે પૂર્ણ થયેલ.
તસ્વીર-અહેવાલ અતુલ શુકલ.