ABVP ભાવનગર શાખા દ્વારા
ગુજરાત ની ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ મા 50% જેટલી સીટો ઘટાડવામાં આવી છે. તો આ નિર્ણય મા વિધાથીઓનું હિત જળવાયું નથી તો સરકાર આ નીર્ણય પર પુન વિચાર કરે અને આ નિર્ણય પાછો ખેંચે તેવી માંગ સાથે કેમ્પસ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં B.P.T.I અને G.E.C એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યા જોડયા તેમજ આ નિર્ણય પર સરકાર પુન વિચારણા કરે તેવી માંગ સાથે સૂત્રોરચાર કર્યા તેમજ કોલેજ ના પ્રિન્સિપાલઓને મળી અને એબીવીપીના કાર્યાલય મંત્રી દિશાંતભાઈ શાહ ભાવનગર શાખાએ રજૂઆત કરવામાં આવી હતી.