દામનગરની પાવન ભૂમિ ઉપર જાગતું પીરાણું એટલે હજરત ચિથરિયા પીર બાપાનો ઉર્ષ શરીફ તા.૧-૩ ને રવિવારના ઉજવાશે

876

કોઈપણ ધર્મસ્થાન હોય લોકો શીશ નમાવીને સૌનું કલ્યાણ થાય એવી પ્રાર્થના સાથે દુવા કરતા હોય છે.દામનગરની પાવન ભૂમિ ઉપર જાગતું પીરાણું એટલે હજરત ચિથરિયા પીર બાપાનો ઉર્ષ શરીફ તા.૧-૩ ને રવિવારના ઉજવાશે.દામનગર થી મેથળીના ધણકેડે આવેલ આ સ્થાન ૪૦૦ વર્ષ પુરાણું છે.આ ચિથરિયા પીર બાપાની દરગાહ થી મેથળી ૨,દામનગર દોઢ,મેમદા ૩,ભુરખીયા હનુમાનજી મંદિર ૪ કી.મી.ના અંતરે આવેલ છે.કહેવાય છે કે રાતના ૯ વાગ્યા પછી કોઈ રહી શકતું નથી.અહીંયા દરેક ધર્મના લોકો શીશ જુકાવતા હોય ઉર્ષ શરીફમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવાયેલ છે.ત.અહેવાલ અતુલ શુકલ.

Previous articleભાવનગર જિલ્લાના રાજપૂત સમાજના પોલિસ જવાનો દ્રારા શહીદ વીર ગંભીરસિંહ કાશેલાના પરિવારને રૂ। 1,52,201/- નો આર્થિક સહયોગ
Next articleગઢડા ખાતે બી.એ.પી.અસે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રસાદીભૂત વિશાળ પુરુષોત્તમ ઘાટ સાફ સફાઈ કરાઈ