એન.જે.વિધાલય ઉચ્ચતર માધ્યમિક શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા મોરચંદ ગામે એન.એસ.એસ.યુનિટ શિબિર (રાણાધાર) નું ઉદ્ઘાટન ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં પૂર્વ મેયર નિમુબેન બાંભણીયા,સરપંચ લગધીરસિંહ ગોહિલ,મંત્રી મનુભા ગોહિલ,આચાર્ય ભરતભાઇ અને જેન્તીભાઈ શિક્ષક મિત્રો અને બાળકો ઉપસ્થિત રહયા,
શિબિર ના 7 દિવસ દરમ્યાન બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલે બાળકોને માર્ગદર્શન આપ્યું