ભાવનગરના જાણીતા ધારાશાસ્ત્રી તથા કોળી સમાજના યુવા અગ્રણી તેમજ પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ ક્રિમીનલ બાર એસોસિએશન ભાવનગરના બાબુલભાઈ વાળાનો આજે જન્મદિવસ છે.
તેમના જન્મદિવસની ઉજવણી તેના ભત્રીજા મહેશભાઈ વાળા,જીજ્ઞેશભાઈ વાળા, મયુરભાઈ વાળા, કમલેશભાઈ વાળા, સુમિતભાઈ વાળા, ગોપાલભાઈ વાળા, રઘુભાઈ વાળા, જયેશભાઇ વાળા, ભાર્ગવભાઈ વાળા, અમિતભાઇ વાળા, કેવલભાઈ વાળા, ધવલભાઈ વાળા, અભિભાઈ વાળા, યશ વાળા,ભાણેજ અરુણભાઈ મકવાણા, ભદ્રેશભાઈ મકવાણા, હિતેશભાઈ મકવાણા, ઋષભ બારૈયા સહીત ના પરિવારજનો સાથે ઊજવણી કરશે.ધારાશાસ્ત્રી બાબુલભાઈ વાળાના જન્મદિવસ ની શુભેચ્છા ધાપા અર્થ મૂવર્સ, ગાયત્રી બિલ્ડીંગ મટિરિયલ, મહાદેવ અર્થ મૂવર્સ, ભાગ્યોદય કન્ટ્રકશન, ગીતાંજલી મિનરલસ શુભકામના પાઠવે છે.
બાબુલભાઈ જી વાળા ને શુભેચ્છા પાઠવવા ડાયલ કરો મો. 9898977075